ઘોઘા: ઘોઘા ગ્રામ પંચાયત તથા ભાવનગર બિમ્સ હોસ્પિટલ દ્વારા ઘોઘા કન્યા શાળામા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Ghogha, Bhavnagar | Aug 31, 2025
ઘોઘા ગ્રામ પંચાયત તથા ભાવનગરની બેસ્ટ બીમ્સ હોસ્પિટલ દ્વારા ઘોઘામાં આજરોજ તારીખ 31 8 2025 ના રોજ ઘોઘા કન્યાશાળામાં...