વડોદરા ઉત્તર: સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી ડીકેથલોન ખાતે થી યોજાઈ.
Vadodara North, Vadodara | Aug 24, 2025
સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ.પો.કમિશ્નર,ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા ના લોકો જોડાયા...