હિંમતનગર: મજરા ગામે ગઈ કાલે બે જૂથ વચ્ચે રાત્રી દરમિયાન થયેલ ઘર્ષણ બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું:કોમલબેન પટેલે આપી પ્રતિક્રિયા
મજરા ગામ ખાતે ગઈકાલે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને ઘર્ષણ થવા પામ્યું હતું. જોકે આ દર્શન દરમિયાન એક જૂથ દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી વાહનોમાં આગચંપી પણ કરવામાં આવી હતી આ સાથે જ મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જોકે સમગ્ર બાબતે પોલીસને જાણ થતા પોલીસ ઘટના શરીરે પહોંચી ચૂકી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સમગ્ર બાબતે કોમલબેન પટેલે આપી પ્રતિક્રિયા