સાવરકુંડલા: રસ્તા ખરાબ તો શું!સાવરકુંડલાના વૃદ્ધનો બકરા પર પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામા ચર્ચામા,રસ્તાની ખરાબ હાલત પર પ્રશ્નચિન્હ
Savar Kundla, Amreli | Aug 15, 2025
સાવરકુંડલામાં નાવલી નદીકાંઠે રસ્તાની અત્યંત ખરાબ હાલતને કારણે એક વૃદ્ધએ વાહનના બદલે બકરાને સવારી તરીકે ઉપયોગ કરતા અનોખો...