પેટલાદ: સિંહોલ પરા વિસ્તારની રાંદોલ શાળાની જિલ્લા કલેકટરે આકસ્મિક મુલાકાત લીધી
Petlad, Anand | Jan 9, 2026 જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સિહોલ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી.કલેકટર પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી બની કર્યો સંવાદ કર્યો.આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આકસ્મિક પેટલાદ તાલુકાના સિહોલ ગામ ખાતે પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.