મેંદરડા: મેંદરડા તાલુકામાં આવેલ આલીધ્રા ગામે આગેવાનો સાથે મુલાકાત લેતા જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ
જુનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકામાં આવેલ આલીધ્રા ગામે આગેવાનો અને ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત લેતા જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર,બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા