જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક અને સ્કુટી વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
Deesa City, Banas Kantha | Aug 18, 2025
ડીસા જુના ડીસા વાસણા રોડ પર ફરી અકસ્માત સર્જાતાં એક યુવકનું મોત નિપજ્યું.આજરોજ 18.8.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના...