મોડાસા: મોડાસા તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં પોષણ માસની
કુપોષણ દૂર કરવા સહિત સગર્ભા મહિલાઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆત કરવામાં આવી 17 સપ્ટેમ્બરથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે મોડાસા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી પણ ઉપસ્થિત થયા હતા