Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

સાવલી: ચારણપુરા ગામે તૈયાર થયેલ 6 રૂમોનો શુભારંભ કરાવતા ધારાસભ્ય કેતનભાઇ ઈનામદાર

Savli, Vadodara | Jun 27, 2024
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત સાવલી તાલુકાના ચારણપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ની ઉપસ્થિતિમાં બાળવાટિકા તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરી કીટ આપીને વિદ્યારમ કરવામાં આવ્યો હતો. તેમજ બાળકો માટે રૂ,80.04 લાખના ખર્ચે તૈયાર થયેલ છે રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સાવલી: ચારણપુરા ગામે તૈયાર થયેલ 6 રૂમોનો શુભારંભ કરાવતા ધારાસભ્ય કેતનભાઇ ઈનામદાર - Savli News