જામનગર શહેર: મેહુલ નગર વિસ્તારમાં એક ફ્લેટમાં બે વર્ષનો બાળક પુરાઈ જતા ફાયર જવાનોએ રેસ્ક્યુ કર્યું
Jamnagar City, Jamnagar | Aug 19, 2025
જામનગરના મેહુલ નગર વિસ્તારમાં આવેલ વ્રજ રેસીડેન્સીમાં ત્રીજા માટે એક બાળક રૂમમાં પુરાઈ જવાની ઘટના સામે આવી હતી,...