સામરપાડા તાલુકા પંચાયત ના મંછીપાડા ગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના નું શુભમુહૂર્ત કરવામાં આવ્યું સામરપાડા તા.પં.સદસ્ય શ્રીમતી હંસાબેન મથુરભાઈ વસાવા,તથા મથુરભાઈ વેસ્તા ભાઈ વસાવા ના હસ્તે કરવા મા આવ્યુ.આ કાર્યક્રમ મા સોલિયા ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ચૈતર ભાઈ નવલભાઈ વસાવા , ગ્રામ પંચાયત ના સદસ્ય તથા , ગામ ના વડીલ આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિતી રહ્યા.