સિહોર: શિહોર ભાજપ મહિલા મોરચા અને ગ્રામ્ય દ્વારા ધરણા અને આવેદનપત્ર કોંગ્રેસ ની પ્રધાનમંત્રી ના માતૃશ્રી વિશે ટિપ્પણી બાબતે
Sihor, Bhavnagar | Sep 8, 2025
શિહોર ભાજપ મહિલા મોરચા અને ગ્રામ્ય મહિલાઓ દ્વારા આજે રોજ શિહોરના હંસ દેવ બગીચા ખાતે ધરણા ઉપર બેસી અને ધરણા કર્યા હતા...