હિંમતનગર: કાળી ચૌદસ નિમિત્તે સ્મશાનમાં દીવડા પ્રગટાવી મહાદેવજીની આરતી કરી ઉજવણી કરાઈ:રોનકબેન પ્રજાપતિએ આપી પ્રતિક્રિયા
વડાલી શહેર ખાતે આવેલ સ્મશાનમાં છેલ્લા 21 વર્ષથી અનોખી રીતે કાળીચૌદશની ઉજવણી કરવામાં આવે છે શહેરી જનો સ્મશાનમાં પહોંચી આખા સ્મશાનને દિવડાથી શણગારી સ્મશાનમાં સ્થાપિત મહાદેવજીની પ્રતિમાની આરતી કરી ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે લોકોને ભૂત પ્રેતની અંધ શ્રદ્ધા ની માન્યતાઓથી દૂર રાખવા અને સ્મશાન પવિત્ર જગ્યા હોવાની વાત સાથે આ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે આ સમગ્ર બાબતે સ્થાનિક મહિલા રોનકબેન પ્રજાપતિએ આપી પ્રતિક્રિયા