આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ સાંજે 6.15 કલાકે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.પોલીસે ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડયો. ટૂ વ્હીલર પર હેરાફેરી કરાતો કુલ 7,475 રૂપિયાનો વિદેશી દારૃ જપ્ત કર્યો.તેમજ ટૂ વ્હીલર મળી કુલ 27,475 રૂપિયાનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો.પોલીસે આરોપીની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.