જસદણ: કમળાપુરના ખેડૂતોએ ટીસી બળવાની સમસ્યાને લઈને PGVCLમાં કરી રજૂઆત
Jasdan, Rajkot | Oct 21, 2026 જસદણના કમળાપુર ગામમાં ખેતીના ટીસી વારંવાર બળી જવાની સમસ્યાથી ખેડૂતો પરેશાન છે. આ સમસ્યાના ઉકેલ માટે આમ આદમી પાર્ટી દ્વારા આટકોટ PGVCL કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. પાકને પાણી આપવામાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ખેડૂતોએ માંગ કરી છે.