સરટી હોસ્પિટલમાં ડ્રેનેજના તુટેલા ઢાંકણાના કારણે અકસ્માત થવાની સંભાવના
Bhavnagar City, Bhavnagar | Nov 11, 2025
ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ડ્રેનેજનું તૂટેલું ઢાંકણું હોય અને તે ઘણા સમયથી આ ઢાંકણું તૂટેલી હાલતમાં હોય તેમ છતાં તેને રીપેરીંગ કરવામાં આવ્યું નથી, અહીંથી એમ્બ્યુલન્સ સહિતના વાહનો પસાર થતા હોય છે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ છેવાઈ રહી છે જેને લીધે તાત્કાલિક આ ઢાંકણા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.