જેસર: જેસર તાલુકામાં ગોટી પરિવાર દ્વારા 20 લાખના ગેટનું ખાતમુહૂર્ત
જેસર તાલુકાના આંગણે ગોટી પરિવાર દ્વારા અંદાજે 20 લાખના
જેસર તાલુકામાં ગોટી પરિવાર દ્વારા 20 લાખના ગેટનું ખાતમુહૂર્ત જેસર તાલુકાના આંગણે ગોટી પરિવાર દ્વારા અંદાજે 20 લાખના ખર્ચે બનનાર ગેટના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહુવા પીએમસીના ચેરમેન ગભરૂભાઈ કામળિયા, આજુબાજુ ગામોના સરપંચો તેમજ સ્થાનિક લોકોએ ઉપસ્થિતિ દર્શાવી હતી. ગામના વિકાસ માટે ગોટી પરિવારના આ યોગદાનને ગામજનો દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવ્યું