થાનગઢ: થાન તાલુકામાં સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં વધુ ૯૨ મીમી વરસાદ નોંધાયો છેવાડાના વિસ્તારમાં પાણી ભરાયાની ફરીયાદો
Thangadh, Surendranagar | Aug 26, 2024
થાન પંથકમાં વધુ અેક વાર મેઘરાજા મહેરબાન થતાં સવારે ૬ વાગ્યાથી લઇ સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૯૨ મીમી અેટલે કે પોણા ચાર...