ખંભાળિયા: ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા બે લોકો; કિલેશ્વર મહાદેવના મંદિર પાસેનો વિડિઓ વાયરલ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
ભાણવડ નજીક બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવના મંદિર પાસે રસ્તામાં પાણીનો પ્રવાહ વધતા બે લોકો રેવતી કુંડમાં તણાવા...