નાંદોદ: ધારાસભ્ય ચૈતર વસાવા ની ગેરહાજરીમાં પણ નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવા અધ્યક્ષતામાં 400 જેટલા લોકો જોડાયા.
Nandod, Narmada | Sep 17, 2025 આજે પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ જે મળતી નથી માટે હવે દરેક ગામે ગામ લોકો આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી કંટાળી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ બહેનો યુવાઓ આજે બદલાવ ઇચ્છી રહ્યા છે. આજે શિક્ષણ આરોગ્ય.શિક્ષિત બેરોજગારો જમીન સંપાદનો પેપરો લીક.બોગસ કર્મચારીઓ બોગસ ઓફિસો ખરાબ રોડ રસ્તાઓ થી કંટાળી અને હવે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરવા ઈચ્છી રહ્યા છે અને 400 થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.