સોજીત્રા: ચાર કુવા ભાગોળ સહીત વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો
Sojitra, Anand | Sep 5, 2025 શુક્રવારે સાંજના સમયે સોજીત્રા પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.