હાલોલ: હાલોલના પાર્શ્વનાથ સોસાયટીમાં ઘરના કમ્પાઉન્ડમાં વરુદતી નામનો સાપ ઘૂસી જતા ફફડાટ ફેલાયો હતો
Halol, Panch Mahals | Sep 12, 2025
હાલોલના પ્રાશ્વનાથ સોસાયટીના ઘરના કમ્પાઉન્ડમાં તા.11 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં વરુદતી...