માંગરોળ: વેલાછા ગામે હથોડા ગામ તરફ જવાના માર્ગ ઉપર પાણીનો ભરાવો થતા સ્થાનિકો પરેશાન#Jansamasya
Mangrol, Surat | Sep 22, 2025 માંગરોળ તાલુકાના વેલાછા ગામે હથોડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પાણીનો ભરાવો થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે અગાઉ પણ માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ જવાબદાર તંત્ર કરે તેવી માંગ ઉઠી રહી છે