નાંદોદ: નર્મદા જિલ્લામાં ૧૬ સપ્ટેમ્બરના તમામ તાલુકા મથકોએ રક્તદાન શિબિર યોજાશે, કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ.
Nandod, Narmada | Sep 9, 2025
આ અભિયાન અંતર્ગત રાજ્યભરના 300 થી વધુ સ્થળોએ એક લાખથી વધુ યુનિટ લોહી એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નર્મદા...