બોરસદ: સિંગલાવ ગામે જમીનનું ખોટું પેઢીનામુ કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
Borsad, Anand | Sep 26, 2025 બોરસદ તાલુકાના સિંગલાવ ગામે જમીનનું ખોટું પેઢી નામું કરનારા ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચિરાગ પ્રવીણભાઈ પટેલ, અરવિંદ છોટાભાઈ પટેલ, ભાવેશ અશોકભાઈ પટેલ અને રમેશ હરમાનભાઈ ગોહિલ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.