હિંમતનગર: મજરા ખાતર થયેલ બે જૂથ વચ્ચેનો ઘર્ષણ મામલો:મજરા ગામના વડીલ જગદીશભાઈએ આપી પ્રતિક્રિયા
મજરા ગામ ખાતે ગઈકાલે મોડી સાંજે બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી જેમાં અનેક વાહનો અને અનેક મકાનોમાં નુકસાન થવા પામ્યું હતું જોકે આ સમગ્ર બાબતે પોલીસને જાણ થતા પોલીસે દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલમાં મજરા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યું છે આ સાથે જ ફરિયાદ આધારિત 20 કરતાં વધુ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે જો કે આ સમગ્ર બાબતે ઘટના સમયે હાજર રહેલ મજરા ગામના વડીલ જગદીશભાઈ એ આપી પ્રતિક્રિયા