વિજાપુર: વિજાપુર ના છેવાડે આવેલ પિરોજપુરા ગામે વીજળી પડતાં 40 જેટલા ઘરો ના વીજ ઉપકરણો ઉપર અસર પડી એક મકાન ને નુકશાન
Vijapur, Mahesana | Sep 1, 2025
વિજાપુર તાલુકાના છેવાડે આવેલ પિરીજપુરા ગામે ગત રવિવારે રાત્રીના સમયે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી પડતા 40 જેટલા ઘરો...