તળાજા: ઠળીયા ખાતે કોળી સમાજનું મહાસંમેલન સફળતાપૂર્વક પૂર્ણ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયા મુકામે યોજાયેલ કોળી સમાજનું ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત તેમજ ભાવનગર જિલ્લાનાં કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમમાં યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા તથા સુરત શહેર પ્રમુખ પ્રેમભાઈ બારૈયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત ર