રાણાવાવ પોલીસે બરડા ડુંગરના વીડીનેસ નજીક દેશી દારૂની ભઠ્ઠી શોધી 900 લીટર આથા સહિત રૂ 25,950નો મુદ્દામાલ કબ્જે કર્યો
Porabandar City, Porbandar | Sep 9, 2025
રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો...