વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક ,નર્મદાનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગારની ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિઓને અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપેલ જે અનુસંધાને વિરલ ચંદન, નાયબ પોલીસ અધિક્ષક, સાહેબ, I/C રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ , વાય.એસ. શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, નર્મદાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા સારૂ જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પો.