વડોદરા દક્ષિણ: ગોરવા વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ફૈઝ યંગ સર્કલ જે સામાજિક સેવા માટે સદેવ તતપર ફૈઝ યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ,આ કેમ્પ નો હેતુ જરૂરિયાત મંદ દર્દીઓ ને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી તેમના જીવન બચાવવા મા મદદરૂપ થવાનો છે,યુવાનો ને સામાજિક જવાબદારી માટે પ્રોત્સાહન આપવાનો પણ આ અભિગમ છે,તેવામા 1500 મી ઈદે મિલાદ ના ઉપલક્ષ મા ફૈઝ યંગ સર્કલ સાથે ટાઈગર ગ્રુપ,યા અલી વોરિયર્સ,ચીસતિયા ગ્રુપ,બોરીયા સુન્ની મુસ્લિમ કમિટી,સરકાર ગ્રુપ,KYC ગ્રુપ,યુનિટી આર્મી દ્વારા આયોજન કરાયુ