મોરવાહડફ તાલુકામાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાની નલ સે જલ યોજનામાં તમામ ગામોમાં નલ સે જલ યોજનાનો લાભ મળેલ નથી,જેથી કાગળો ઉપર કામો પૂર્ણ બતાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું છે,જે મામલે મોરવાહડફ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વિક્રમભાઇ પણદા એ માહિતી આપી હતી.