માંગરોળ: ખરાબ રસ્તાથી મુશ્કેલીમાં મુકાયેલા હરસણી ભીલવાડા મોર આમલી સહિત ચાર ગામના લોકોએ તીવ્ર આક્રોશ સાથે રસ્તા રોકો આંદોલનની ચીમક
Mangrol, Surat | Aug 31, 2025
માંગરોળ ના હરસણી ભીલવાડા મોર આમલી સહિત ચાર ગામના લોકો એ ખરાબ રસ્તા ને લઈ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે છેલ્લા 20...