કડી: કડી ના હાઈવે પેટ્રોલપંપ પાસે 6 વર્ષ પહેલા રીક્ષા ચાલક પર હુમલો કરવાના કેસમાં મહેસાણા કોર્ટે 6 આરોપીઓને 10વર્ષ ની સજા કરી
Kadi, Mahesana | Aug 9, 2025
કડી શહેરનાં હાઈ વે ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે 2019 માં ફરિયાદી રીક્ષા ચાલક પોતાના વકીલ પાસે જતો હતો,તે સમયે...