લખતર: લખતર વિરમગામ હાઇવે ઉપર કાર અને બસ સામ સામે આવી જતા ઇકો કારનો સર્જાયો અકસ્માત
લખતર વિરમગામ હાઇવે પર કાર અને બસના સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ મહેસાણા જિલ્લાના ચોટીલા ખાતે દર્શન કરી પરત પાછા ફરી રહેલા ઇક્કો ચાલક અને જુનાગઢ દિયોદર ની બસ લખતર થી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે આગળ જતા રહેલા ટ્રેક્ટર ની સાઇડ કાપવા જતા સામેથી આવતી ઇકો કારના ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ઈકો કાર ઝમર અને લખતર વચ્ચે આવેલ યોગીરાજ પેટ્રોલિયમ ના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને બોર્ડ તોડીને ડિવાઈડરના ખાઈ ઉ