ગોધર: આંજણવા ચરાડા ગ્રામ પંચાયત ખાતે ગોધર મામલતદારની મુલાકાત અને માર્ગદર્શન
Godhar, Mahisagar | Jul 30, 2026
ગોધર મામલતદારે આજાં આંજણવા ચરાડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને દફતરની તપાસણી અને આરોગ્ય સબ સેન્ટર અંગેની માહિતી મેળવી છે. તેમણે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યા છે.