અમદાવાદ શહેર: અમદાવાદમાં દીકરાએ કરી સગી માતાની હત્યા, સોલાના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટની ઘટના, પોલીસે આરોપીની કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Sep 3, 2025
અમદાવાદના સોલાના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં હત્યાની ઘટના. લગ્ન ના કરવવા બાબતે પુત્રએ માતાને પરફ્યુમની બોટલ મારી...