કાલોલ કોમ્યુનિટી હોલમાં વાલ્મિકી સમાજની બિન પોલિટિકલ બેઠક યોજાઇ જેમાં દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના કુરિવાજો દૂર કરવાનો અને સમાજ અને સફાઈ કામદારો ના પ્રશ્નોને રાહ મળે સમાજના ખોટા કુરિવાજો લગ્ન મરણમાં વધુ પડતા ખર્ચા દેખાદેખી અને શો બાજી,વ્યસન અટકાવવા અને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા માટે સમાજના આગેવાનોએ સૂચનો કર્યા હતા વિવિધ સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવ