ભચાઉ: શહેરમાં વિવિધ જગ્યાએ કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડના પોસ્ટર લઈ વિરોધ કરાયો
Bhachau, Kutch | Oct 10, 2025 ભચાઉ શહેરમાં શુક્રવારે સાંજના અરસામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડના પોસ્ટર લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. ભચાઉ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ વોટરો પાસે જઈ મુલાકાત પણ લીધી હતી.