પેટલાદ: પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, ધોધમાર વરસાદ પડ્યો, શહેર પોલીસે ચાલુ વરસાદમાં કામગીરી બજાવી
Petlad, Anand | Sep 5, 2025
પેટલાદ શહેરમાં શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે...