સોસીયલ મીડિયામાં રબારી સમાજ વિશે અભદ્ર વર્તન કરનાર શખ્સ સામે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
Porabandar City, Porbandar | Aug 31, 2025
સોસીયલ મીડિયામાં બખરલા ગામે રહેતો વિજય મેર નામ આપતો શખ્સ દ્વારા વીડિયો જાહેર કરી અને રબારી સમાજ તેમજ મકવાણા રબારી સમાજની...