આંબેડકર નગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય ગંદકીના થર જામતા રોગચાળો ફેલાવવાની ભીતિ
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
ભાવનગર શહેરના આંબેડકર નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ રહેતું હોવાના કારણે હાલ ગંદકીના ખર્ચ જામ્યા છે કાદવ કીચડ નું સામ્રાજ્ય જામ્યું છે ત્યારે આ વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની પેઢી સેવા રહી છે મહાનગરપાલિકા તંત્રને લેખિત મૌખિક અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ના આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો