બાબરા: ત્રણ મહિના બાદ બાબરા પોલીસનો કડકો—ઘરફોડ ચોરીના બે ફરાર આરોપી અલગ અલગ વિસ્તાર ખાતેથી ઝડપાયા
Babra, Amreli | Dec 4, 2025 બાબરા પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી કરણ પાટડીયા અને રોહિત ખાવડીયાને હ્યુમન સોર્સના આધારે સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે.