સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં ગાંધીજીના ચશ્મા ગુમ..મહાત્મા ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવામાં પહોંચ્યા. ગાંધીજીની પ્રતિમા પાસે સાફ-સફાઈ ન હોવાનું કોંગ્રેસનો આક્ષેપ.મહાત્મા ગાંધીના ચશ્મા ન હોવાનું ધ્યાને આવ્યું.મહાત્મા ગાંધીજીના ચશ્મા ન હોવાથી કોંગ્રેસે કર્યો વિરોધ...