માતર: આંત્રોલીનો યુવક ગુમ થતા પરિવારજનો ચિંતિત, નદીકાંઠાના વિસ્તારોમાં શોધખોળ હાથ હાથ ધરાઈ
Matar, Kheda | Sep 14, 2025 માતરના આતરોલી માં રહેતો યુવક 11 સપ્ટેમ્બરે સાંજે ગુમ થયો હતો આજ દિન સુધી યુવક નહીં મળી આવતા પરિવારજનો બન્યા છે ત્યારે રવિવારે પોલીસની ટીમ તથા એનડીઆરએફ દ્વારા માતરના નદીકાંઠાના વિસ્તારોમાં આ યુવકની શોધ કોણે હાથ ધરવામાં આવી છે.