મહુવા: છાપરી ચુના ગામે યુવક પર જીવલેણ હુમલો, ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
બગદાણા વિસ્તારમાં જૂની અદાવતને લઈને કિશોર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. છાપરી ચુણા વાડી વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ ભરતભાઈ સાંખટે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સાંજના સમયે મોટરસાયકલ લઈને ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી અલ્પેશભાઈ ભવાનભાઈ રાઠોડે લોખંડની પાઇપ વડે માથાના ભાગે બે ઘા માર્યા હતા, જ્યારે ધનશ્યામ ભવાનભાઈએ લાકડી વડે શરીરે આડેધડ માર માર્યો હતો. ઉપરાંત ભરતભાઈ ભવાનભાઈ અને રાજુભાઈ જીવરાજભાઈએ પણ