નાંદોદ: કરજણ ડેમમાંથી પાણી છોડતા રાજપીપળા કરજણ નદી ઉપર બનાવેલ રાજપીપળા થી રામગઢ જોડતો બ્રિજ નો પિલ્લર વચ્ચે ગેપ પડિયો.
Nandod, Narmada | Sep 5, 2025
બ્રિજ બનાવતા જ વિવાદોમાં જોવા મળ્યો છે લોકા પણ કરતા પહેલા બે થી ત્રણ વાર બેસી જવાની ઘટના બની છે અને હાલ તો એવી પરિસ્થિતિ...