આણંદ શહેર: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઇ જાહેરનામું બહાર પડાયું, ઉમેટા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ
Anand City, Anand | Jul 9, 2025
ગંભીરા મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. ઘણા સમયથી જર્જરીત બ્રિજ એકાએક તૂટી પડ્યો હતો....