સાણંદ: વસોદરામાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનું સન્માન: તાલુકા-જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વસોદરામાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનું સન્માન: તાલુકા-જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા વસોદરા ગામમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ બે તારીખના 11:00 વાગ્યાની આસપાસ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સરપંચના પતિ રામભાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, તાલુકા સદસ્ય અને કિસાન મોરચાના અગ્રણીઓ ઉ