સાગબારા: આજે નવા વર્ષના દિવસે સાગબારા ના મંદિર ખાતે ભક્તોની ભાડે ભીડ દર્શને.
હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આજે સાગબારા ના દેવમોગરા મંદિર ખાતે આદિવાસી સમાજના કુળદેવી એવા માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આજે દૂર દૂરથી અલગ અલગ રાજ્યમાંથી લોકો પગપાળા તેમાં સંઘ લઈને આવતા હોય છે ત્યારે આજે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે